Social Sciences, asked by drashti20042012, 9 months ago

ભારત એક બિન સાંપ્રદાયિક રાજ્ય છે. વિધાન સમજાવો.​

Answers

Answered by damorsanjay687
15

Answer:

bharat aek Bin sapradayik

Explanation:

ભારત અેક બિન સાપ્દયિક

Answered by vijayksynergy
2

સ્વતંત્રતા પશ્ચાત બહારનું બંધારણ બનાવવામાં આવ્યું.

ઉપર્યુક્ત વિધાન ની સમજણ:

  • ભારત દેશ માં લોકો ને મૂળભૂ અધિકારો મળેલા છે.
  • અહીંના લોકો ને સમાનતાનો અધિકાર માંડવામાં આવ્યો છે.
  • લોકો ને પોતાની વાત મુકવાનો પણ અધિકાર માંડેલો છે.

ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે કારણકે:

  • અલગ અલગ સાંપ્રદદાયના લોકો એક સાથે રહે છે.
  • અલગ અલગ જ્ઞાતિ ધર્મના લોકો ખુબ સારી રીતે એક સાથે રહે છે.
  • લોકો મૂળભૂત કર્તવ્યોનું પાલન કરે છે.
Similar questions