India Languages, asked by jsjhsbdhsjsjsk, 11 months ago

આવનહી, આદ૨ નહી, નહી નયનોમાં નેહ, તે ઘર કદી ન જઈએ, કંચન વરસે મેહ,​

Answers

Answered by kiritgirigoswami114
9

Answer:

આ પંક્તિઓ દ્વારા કવી કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહિ, આદર આપે નહીં તેમના ઘરે આપણે ક્યારેય ન જવું જોઈએ .

દરેક વ્યક્તિ ને પોતાનુ સ્વમાન વ્હાલુ હોવુ જરૂરી છે. તેના ઘરે સોનાનો વરસાદ થતો હોય તો પણ આપણે ત્યાં ન જવુ.....................

Similar questions