Social Sciences, asked by samarthchaudharijaan, 7 months ago

સોંલકી વંશ અને પરમાર વંશના શાસનકાળ વચ્ચેની તુલના કરો ​

Answers

Answered by 2255manishsoni
0

Answer:

વાઘેલા વંશ ભારતીય રાજપૂત કુળ હતું જેણે ગુજરાતમાં ઇસ ૧૨૪૩ થી ૧૨૯૯ દરમિયાન ટૂંકુ શાસન કર્યું હતું. આ સામ્રાજ્ય અમદાવાદના હાલના ધોળકામાં કેન્દ્રિત હતું અને મુસ્લિમ શાસન પહેલા આ વિસ્તારનું છેલ્લું હિંદુ રાજ્ય હતું. તેમનું શાસન ૧૮મી સદીમાં મરાઠાઓ દ્વારા અંત આણવામાં આવ્યો ત્યાં સુધી ચાલ્યું હતું.[૩]

વાઘેલા વંશ

૧૨૪૩–૧૨૯૯

રાજધાની

ધોળકા

ભાષાઓ

અપભ્રંશ, જૂની ગુજરાતી, પ્રાકૃત

ધર્મ

હિંદુ, જૈન ધર્મ

સત્તા

રાજાશાહી

પ્રમુખ

c. ૧૨૪૩ - c. ૧૨૬૨

વિરધવલ (વિશાલ)

c. ૧૨૬૨ - c. ૧૨૭૫

અર્જુનદેવ (વિશાલદેવ)

c. ૧૨૭૫ - c. ૧૨૯૭

સારંગદેવ

c. ૧૨૯૭-૧૩૦૪

કર્ણદેવ દ્વિતિય

ઇતિહાસ

સ્થાપના

૧૨૪૩

અંત

૧૨૯૯

પહેલાનું શાસન પછીની સત્તા

સોલંકી વંશ

દિલ્હી સલ્તનત

ખિલજી વંશ

please mark as Brainlliest if helpful bye bye bye bye

Similar questions