Social Sciences, asked by sachinb98, 6 months ago

ભારત નો દક્ષિંતમ છેડો ક્યાં નામે ઓળખાય છે?​

Answers

Answered by ultimateking79
2

Answer:

south Dravidian Indian peninsular

Answered by ambikayadav23
1

Explanation:

દેશનું નામ બદલવા પર ચર્ચા છેડાઈ છે, બંધારણમાં નોંધાયેલા 'ઇન્ડિયા ધેટ ઇઝ ભારત'ને બદલીને માત્ર ભારત રાખવાની માગ ઊઠી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ થઈ છે, જેના પર બુધવારે સુનાવણી થઈ.

અરજદારની માગ હતી કે ઇન્ડિયા ગ્રીક શબ્દ ઇંડિયાથી આવ્યો છે અને તે નામ દૂર કરી દેવું જોઈએ. અરજદારે કોર્ટને અપીલ કરી કે તેઓ કેન્દ્ર સરકારને નિર્દેશ આપે કે બંધારણના અનુચ્છેદ-1માં ફેરફાર કરીને દેશનું નામ માત્ર ભારત રાખે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની વડપણ હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે અરજી ફગાવીને આ મામલે દખલ દેવાનો ઇન્કાર કરી દીધો. કોર્ટે કહ્યું કે બંધારણમાં પહેલેથી ભારતનો ઉલ્લેખ છે. બંધારણમાં લખ્યું છે- 'ઇન્ડિયા ધેટ ઇઝ ભારત.'

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ અરજીને સંબંધિત મંત્રાલયમાં મોકલવી જોઈએ અને અરજદાર સરકાર સામે પોતાની માગ મૂકી શકે છે. આ કોઈ નવી વાત નથી. ઘણા દેશો પોતાના નામ બદલી ચૂક્યા છે.

તો આવો સમજીએ કે ભારતને કયાં-કયાં નામોથી ઓળખવામાં આવે છે અને તેની પાછળની કહાણી શું છે.

પ્રાચીનકાળમાં ભારતભૂમિનાં અલગઅલગ નામ રહ્યાં છે- જેમ કે જમ્બુદ્વીપ, ભારતખંડ, હિમવર્ષ, અજનાભવર્ષ, ભારતવર્ષ, આર્યાવર્ત, હિન્દુ, હિન્દુસ્તાન અને ઇન્ડિયા.

પરંતુ ભારત સૌથી વધુ લોકમાન્ય અને પ્રચલિત રહ્યું છે.

નામકરણને લઈને સૌથી વધુ ધારણાઓ અને મતભેદ પણ ભારતને લઈને રહ્યા છે. ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિની જેમ અલગઅલગ કાળખંડોમાં તેનાં અલગઅલગ નામ મળે છે.

આ નામોમાં ક્યારેક ભૂગોળ, ક્યારેક જાતીય ચેતના તો ક્યારેક સંસ્કાર ઊભરીને આવે છે.

હિન્દ, હિન્દુસ્તાન, ઇન્ડિયા જેવાં નામોમાં ભૂગોળ ઊભરી રહી છે. આ નામોનાં મૂળમાં આમ તો સિન્ધ નદી પ્રમુખ રીતે નજરે આવે છે, પરંતુ સિન્ધ માત્ર એક ક્ષેત્ર વિશેષની નદી જ નથી.

સિન્ધનો અર્થ નદી પણ છે અને સાગર પણ. એ રૂપમાં દેશના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રને એક જમાનામાં સપ્તસિન્ધુ કે પંજાબ કહેતા હતા. એટલે કે તેમાં એક વિશાળ ઉપજાઉ વિસ્તારને ત્યાં વહેતી સાત કે પાંચ મુખ્ય ધારાઓને ઓળખવાની વાત છે.

આ રીતે ભારતના નામ પાછળ સપ્તસૈન્ધવ ક્ષેત્રમાં ઉદય પામેલી અગ્નિહોત્ર સંસ્કૃતિ (અગ્નિમાં આહુતિ આપવી)ની ઓળખ છે.

છ વર્ષ પછી પણ નરેન્દ્ર મોદીને પડકાર આપવો મુશ્કેલ કેમ?

Similar questions