જો આવા પાણી ભરેલા બિકરમાં નીચે મુજબની વસ્તુઓ નાખવામાં આવે તો તે કઈ પરિસ્થિતિ માં રહશે તે જણાવો
Answers
પાણી એ એક રાસાયણીક પદાર્થ જેની રાસાયણીક સંજ્ઞા H2O છે. આનો અણુ એક પ્રાણવાયુ અને બે ઉદકજન પરમાણુ ધરાવે છે જે સહસંયોજક બંધથી જોડાયેલ હોય છે. પાણી તાપમાન અને દબાણના સામાન્ય સંજોગોમાં પ્રવાહી સ્વરુપે હોય છે, પણ તે સાથે જ તે પૃથ્વી પર તેના ઘન સ્વરુપે બરફ તરીકે અને વાયુ સ્વરુપે પાણીની વરાળ તરીકે પણ સહ અસ્તિત્વ ધરાવે છે.
પાણી તેની ત્રણ અવસ્થામાં: પ્રવાહી, ઘન (બરફ), અને (અદ્રશ્ય) વરાળ હવામાં. વાદળા એ પાણીના ઝીણા ટીપાં ઓ નો સમૂહ છે, જે વરાળથી સાંદ્ર થયેલ વરાળનું થીજેલ રૂપ.
પૃથ્વીની સપાટીના ૭૦.૯% ભાગ પર પાણી છવાયેલ છે,[૧] અને દરેક સ્વરૂપ જીવનના માટે આવશ્યક છે.[૨] પૃથ્વી પર, મોટે ભાગે પાણી સમુદ્ર અને અન્ય પાણીના સ્ત્રોત મળી આવે છે , જેમાં ૧.૬% ભાગ ભૂગર્ભ જળ સ્વરુપે છે અને ૦.૦૦૧% ભાગ વાતાવરણમાં પાણેની વરાળ, વર્ષા અને વાદળા (પાણીના હવામાં અવલંબિત ઘન અને પ્રવાહી કણો) સ્વરુપે છે.[૩] સમુદ્રો સપાટીના પાણીનો ૯૭% ભાગ ધરાવે છે, હિમ નદીઓ અને ધ્રુવીય હિમ ટોપીઓ ૨.૪%, અને અન્ય ભૂસપાટી સ્ત્રોત જેવા કે નદીઓ, સરોવર અને તળાવ ૦.૬% પાણી ધરાવે છે. પાનીનો ખૂબ થોડો ભાગ જીવસૃષ્ટી અને નિર્મિત પદાર્થોમાં હોય છે.
પૃથ્વી પરનું પાણી હમેંશા બાષ્પીભવન કે સ્થળાંતર કે સ્થળાંતરીબાષ્પીભવન, વરસાદ, કે ધસારો (મોટે ભાગે દરિયા તરફ) ના ચક્રમાં ફરતું રહે છે જેને જળ ચક્ર કહે છે. જમીન પરના બાષ્પીભવન સ્થળાંતરના પરિણામે વરસાદ પડે છે
સ્વચ્છ પીવાલાયક પાણી તે માનવ અને અન્ય જીવ સૃષ્ટી માટે આવશ્યક છે. સલામત પીવાલાય ક પાણીની ઉપલબ્ધતા છેલ્લા દાયકામાં વિશ્વમાં દરેક જગ્યાએ સરળ બની છે વધી છે. સલામ્ત પીવાલાયક પાણીની ઉપલબ્ધતા અને સકલ ઘરેલુ ઉત્પાદન (જી ડી પી) વચ્ચે સીધો સંબંધ છે.[૪] જોકે અમુક નીરીક્ષકો માને છે કે ૨૦૨૫ સુધી અડધું વિશ્વ પાની આધારીત (રોગ) નિર્બળતા નો સામનો કરી રહ્યું હશે. [૫] હાલમાં પ્રસિદ્ધ રિપોર્ટ(નવેંબર ૨૦૦૯) કહે છે કે ૨૦૩૦ સુધી, વિશ્વના અમુક વિકાસશીલ ક્ષેત્રોમાં, પાણીની જરુરીયાત પુરવઠા ના ૫૦% જેટલી વધુ હશે.[૬] Water plays an important role in the વિશ્વના અર્થતંત્રમાં પાણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે, કેમકે તે ઘણાં પ્રકારના રાસાયણીક પદાર્થના દ્રાવક તરીકે વપરાય છે, તે એક મહત્ત્વનું ઔધ્યોગિક ઠારક અને વાહક છે. લગભગ ૭૦% જેટલું તાજુંપાણી ખેતીવાડી દ્વારા વાપરવામાં આવે છે.[૭]
રાસાયણીક અને ભૌતિક ગુણધર્મો
સ્વાદ અને ગંધ
પ્રકૃતિમાં પાણીની વહેંચણી
પૃથ્વી પર પાણી
જીવન પર અસર
માનવ સંસ્કૃતિ પર અસર
જળ રાજકારણ અને જળ કટોકટી
સંસ્કૃતિમાં પાણી
આ પણ જુઓ
સંદર્ભ
વિશેષ વાંચન
Explanation: