પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મ, રચના અને કાર્યના આધારે જુદા પાડે છે.
ની ચે આપેલ ગુણધર્મની સામે તે ગુણધર્મ ધરાવતા સંલેષિત રેસાનું નામ લખો
1, મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે. ચમકદાર અને સરળતાથી ધોઈ
તેવા હોવાથી કાપડ બનાવવામાં ઉપયોગી છે.
2. લાકડાના માવામાંથી બનાવવામાં આવે છે અને કપાસ સાથે વણી ચાદર ૨.
સાથે વણી ચઠ્ઠાઈ બનાવવામાં આવે છે.
3. આ રેસામાંથી બનતું કાપડ સહેલાઈથી ચોળાઈ જતું નથી. તે કડક રહે
ધોવામાં સરળ છે. તેથી પહેરવાનાં કપડાં બનાવવામાં ઉપયોગી છે.
4. શિયાળામાં પહેરવામાં આવતાં સ્વેટર બનાવવામાં ઉપયોગી છે. કુદરતી
કરતાં સસ્તું છે.
5. તેના ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે અને તેને અન્ય કોઈ પણ
માફક વણી શકાય છે.
Answers
Answered by
0
Explanation:
સત્યના પ્રયોગો કે સત્યના પ્રયોગો અથવા આત્મકથા પુસ્તક ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા છે. જેમાં તેમના બાળપણથી લઈને ૧૯૨૦ સુધીની એમની જિંદગીને પ્રયોગો સ્વરૂપે વર્ણવી લીધી છે. નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ દ્વારા સૌ પ્રથમ ૧૯૨૭માં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. કેમકે ગાંધીજીએ પોતે પોતાના જીવનના પ્રસંગો વર્ણવ્યા છે, આ એક સામાન્ય પુસ્તક ન રહેતા તેમની આત્મકથા બની છે.
Hope it helps:)
pls mark me as brainliast plsss...
Similar questions
English,
5 months ago
Social Sciences,
5 months ago
Science,
5 months ago
Science,
10 months ago
Math,
1 year ago