ભારતના સ્થાન-કદ-વિસ્તાર વિશે લખો
Answers
Answer:
ભારતીય ગણરાજ્ય એ અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો દક્ષિણ એશિયા સ્થિત દુનિયાનો સૌથી મોટું લોકશાહી તંત્ર ધરાવતો દેશ છે. આ સાથે ભારત ક્ષેત્રફળ પ્રમાણે વિશ્વમાં સાતમા નંબરનો અને વસ્તી ગણના પ્રમાણે બીજા નંબરનો દેશ છે. ભારતના એક અબજથી વધુ નાગરિકો આશરે ચારસો જેટલી જુદી-જુદી ભાષાઓ બોલે છે. ભારત, ખરીદશક્તિની ક્ષમતા પ્રમાણે દુનિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર, અને દુનિયાનું બીજું સૌથી ઝડપથી આગળ વધી રહેલું અર્થતંત્ર છે. આર્થિક સુધારાઓને કારણે છેલ્લા ૨૦ વર્ષમાં ભારતનું વિશ્વભરમાં એક મોકાના સ્થાન તરીકેનું મહત્વ ઘણું વધ્યું છે.
Explanation:
રાજધાની
નવી દિલ્હી
28°36′50″N 77°12′30″E / 28.61389°N 77.20833°E
સૌથી મોટું શહેર
મુંબઇ
18°58′30″N 72°49′40″E / 18.97500°N 72.82778°E
અધિકૃત ભાષાઓ
હિન્દીઅંગ્રેજી
દેવનાગરી લિપિમાં હિન્દી ભારતીય સંઘની સત્તાવાર ભાષા છે. અંગ્રેજી સરકારના કામગીરી માટેની વધારાની સત્તાવાર ભાષા છે.[૩][૪]
માન્ય પ્રાદેશિક ભાષાઓ
રાજ્ય સ્તરની અધિકૃત અને
બંધારણની આઠમી અનુસૂચિમાં[૫]
આસામી
બંગાળી
બોડો
ડોગરી
ગુજરાતી
કન્નડ
કાશ્મીરી
કોકબોરોક
કોંકણી
મૈથિલી
મલયાલમ
મણિપુરી
મરાઠી
મિઝો
નેપાળી
ઓડિઆ
પંજાબી
સંસ્કૃત
સંથાલી
સિંધી
તમિલ
તેલુગુ
ઉર્દૂ
સરકાર
સંઘીય સંસદીય બંધારણીય પ્રજાસત્તાક
• રાષ્ટ્રપતિ
રામનાથ કોવિંદ
• વડાપ્રધાન
નરેન્દ્ર મોદી
સંસદ
ભારતીય સંસદ
• ઉપલું ગૃહ
રાજ્ય સભા
• નીચલું ગૃહ
લોક સભા
સ્વતંત્રતા યુનાઇટેડ કિંગડમ પાસેથી
• સ્વતંત્રતા
૧૫ ઓગસ્ટ ૧૯૪૭
• પ્રજાસત્તાક
૨૬ જાન્યુઆરી ૧૯૫૦
વિસ્તાર
• કુલ
3,287,263[૪] km2 (1,269,219 sq mi) (૭મો)
• જળ (%)
૯.૬
વસ્તી
• ૨૦૧૧ વસ્તી ગણતરી
૧,૨૧,૦૮,૫૪,૯૭૭[૬][૭]
• ગીચતા
[convert: invalid number] (૩૧મો)
GDP (PPP)
૨૦૧૮ અંદાજીત
• કુલ
$૧૦.૪૦૧ ટ્રિલિયન[૮] (૩જો)
• Per capita
$૭,૭૯૫[૮] (૧૧૬મો)
GDP (nominal)
૨૦૧૮ અંદાજીત
• કુલ
$૨.૬૯૦ ટ્રિલિયન[૮] (૬ઠ્ઠો)
• Per capita
$૨૦૧૬[૮] (૧૩૩મો)
જીની (૨૦૧૩)
33.9[૯]
medium · ૭૯મો
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૭)
Increase 0.640[૧૦]
medium · ૧૩૦
ચલણ
ભારતીય રૂપિયો (₹) (INR)
સમય વિસ્તાર
UTC+૫:૩૦ (IST)
• ઉનાળુ (DST)
UTC+5:30 (ના)
ટેલિફોન કોડ
૯૧
ઇન્ટરનેટ ડોમેઇન (TLD)
.in