. તમારા વિસ્તારની પરોપકારી વ્યક્તિ વિશે પાંચ-સાત વાક્યો લખો.
Answers
palladium odd puzzles odd odd and the world and the
વિસ્તારની પરોપકારી વ્યક્તિ વિશે પાંચ-સાત વાક્યો લખવાના છે, જે નીચે આપેલ છે.
અમારા વિસ્તારમાં ગલીના છેડે મોહનદાસ ચૌહાણ નામે એક પરોપકારી માણસ રહે છે.
મોહનદાસની ઉંમર સાહીઠ વર્ષની આસપાસ હશે. તેથી વહાલથી ફળિયાના બધા છોકરાઓ તેમને મોહનદાદા કહીને જ બોલાવે છે.
મોહનદાસ સ્વભાવે પરોપકારી તો ખરા જ, સાથે વણી એટલે જાણો અમૃત વરસે. કદી કોઈની સાથે ઊંચા અવાજે બોલતા પણ નહિ.
તેમને ગરીબ પ્રત્યે ખૂબ કરુણા છે. તેઓના ઘરે રોજ દસથી વીસ લોકો માટે ભોજન બને છે. બારણે આવેલા ખાલી હાથ જાય તો તેમનો જીવ બળી ઉઠે.
બાળકોને જોઈને તો તેમનું હૃદય ગદ ગદ થઈ જતું. રોજ બાળકોને તેઓ મીઠાઈ આપી વહાલપૂર્વક માથે હાથ ફેરવતા.
પોતે સીધું સાદું જીવન પસાર કરી લોકોને મદદરૂપ થઈ રહી તેમને જીવન પસાર કર્યું છે.
આમ, પરોપકારી વ્યક્તિ પોતે કષ્ટ સહીને પણ માનવ કલ્યાણ માટે તત્પર રહે છે.