India Languages, asked by riddhima196, 5 months ago

તમારી નજર સામે ક્યાંક અચાનક આગ લાગે તો ...​

Answers

Answered by ayushi12549
0

ગુજરાતી કવિતા

છાની છાની વાત પણ કરતા હતા ,

એકબીજા માટે પણ મરતા હતા .

વાત આજે જાણીતી સૌને કહું ,

સાથે સાથે તો અમે ભણતા હતાં !

હોઠપર આવેલા શબ્દો ચૂપ થયા,

વાત એવી ,કેતા શરમાતા હતા !

આટલો તે હાથ ગોરો કેમ છે ?

ચાંદનીમાં આપ શું ન્હાતા હતા ?

એના રૂપનો કોણ દિવાનો નથી ,

પ્રેમ તો એ 'અંશ'ને કરતા હતા !

- અંશ ખીમતવી

1.8K views

Hardik Savani

,

07:32

September 30, 2019

ગુજરાતી કવિતા

હું સુતો હોઉં ને તારી લટ મારા મ્હો પર સરે એ મને ગમે છે,

મારી ઉપર તું ક્યારેક સાવ ખોટી દાદાગીરી કરે એ મને ગમે છે.

મને સહેજ કઈ થાય ને તારો જીવ બહુ બળે એ મને ગમે છે,

મને મોડું થાય ને તને મારા પર બહુ ગુસ્સો ચડે એ મને ગમે છે.

નાની નાની વાતોમાં મને તારી બહુ જરૂર પડે એ મને ગમે છે,

તું મારા વાંક ગુનાઓ ભૂલી જઈને મારા પર મરે એ મને ગમે છે.

હું સંતાઉ ને તું મને શોધવા રઘવાયી થઈને ફરે એ મને ગમે છે,

રોજ ઝગડીએ ને તોય તું મને તારો પોતાનો ગણે એ મને ગમે છે.

તું બસ ખોવાયેલી હોય મારામાં જ પ્રત્યેક ક્ષણે એ મને ગમે છે,

કશું સારું ના હોય તોય બધું સારું છે કહી મને છળે એ મને ગમે છે.

આપણા બંનેના પ્રેમની મિસાલ અપાય દરેક ઘરે એ મને ગમે છે

1.7K views

Hardik Savani

,

21:58

ગુજરાતી કવિતા

સાચવી રાખું છું હું યાદોને હ્દયમાં

મને તસવીર ની શી જરૂર છે

ઘાયલ કરી શકું હ્દય ને શબ્દોથી

મને તીર ની શી જરૂર છે

બાંધ્યા છે સંબંધો લાગણીની દોરથી

મને ઝંઝીર ની શી જરૂર છે

રાખું છું વિશ્વાસ ખુદની મહેનત પર

મને તકદીર ની શી જરૂર છે

ચાલું છું જીંદગીના સફરમાં એકલો

મને મુસાફિર ની શી જરૂર છે

✍️ કાનજી ગઢવી

1.7K views

Hardik Savani

,

22:00

ગુજરાતી કવિતા

તુજ મારા જડ શરીર નો

છેલ્લો એકજ સ્વાસ છે,

તારા સિવાય ક્યાં મને

કોઇ અહીં રાસ છે.

દર્શન હો તારા તે

મુજ નયનની આશ છે,

તારા વિના આ

જીંદગી કંકાસ છે.

તેજ ખુબજ હોય છે

આ પુનમ ની રાતમાં,

તારા વિના અજવાશમા

પણ.....અમાસ છે

છે બધાયે ખાસ મારા

સંબંધોના નીર મા,

પણ આ બધાયે ખાસમા

તુ બધાથી ખાસ છે.

કયાં આવે છે બાગ કોઇ

તારી સાપેક્ષ મા મહેશ?

કયાંય ના દીઠી હોય તેવી

તારામાં સુવાસ છે.

વાટ જોવું છુ હુ એક

તરસ્યા સાગર ની જેમ,

આવીશ તુ બની નીજ સરીતા

તે મુજનો વિશ્વાસ છે.

~ખાચર મહેશ.

1.7K views

Hardik Savani

,

22:05

ગુજરાતી કવિતા

*આજના સૌરાષ્ટ્ર સૌરભ સમાચાર સાપ્તાહિકમાં મારી એક ગઝલ પ્રકાશિત થઈ છે.*

લાખ બુરાઈ જાણે છે , એ જ ગઝલ ;

કો'ક ભલાઈ જાણે છે , એ જ ગઝલ .

"પર દુઃખે ઉપકાર કરું છું ત્યારે"

દિલ પ્હોળાઈ જાણે છે , એ જ ગઝલ .

કોઇકના મનની વાત લખાય જશે ;

મન લુચ્ચાઈ જાણે છે , એ જ ગઝલ .

રસ્તાઓની માફક લંબાયો છું ;

મુજ ટૂંકાઈ જાણે છે , એ જ ગઝલ .

લખ-લખ કરવાથી ફરક નહીં પડશે ;

જે ઊંડાઈ જાણે છે , એ જ ગઝલ .

વા'વા' છોડી , લાખો લોકો વચ્ચે ;

જે ચર્ચાઈ જાણે છે , એ જ ગઝલ .

તકલીફ , દરદ , ઝખ્મો સહન કરી લે ;

જે સચ્ચાઈ જાણે છે , એ જ ગઝલ .

*સોલંકી દીપક 'રહીશ'*

Hope it helps you...

Answered by mahamadasariphabilak
0

તમારી નજર સામે અચાનક આગ લાગે તો તમે શું કરશો તે વિશે પાંચ સાત લીટી માં લખો

Similar questions