Social Sciences, asked by jaiminkarvela1997, 11 months ago

વાતાવરણ ની જાળવણી માટે ના બે ઉપાયો જણાવો​

Answers

Answered by sivaram333
0

Explanation:

உஹ்9ஹு9ஹ்98ஹ்கிக்7ப்ட்க்ஷ்5ட்6ட்ட் ட்ட் ய்

Answered by SHARMAJAHNVI555
1

Answer:

વાતાવરણનું તાપમાન વધશે

ઉપાયો :

ખેડાણ જમીનમાં પાણીનો સંગ્રહ:

વાતાવરણ બદલાવ સામે ખેતીને ટકાઉ બનાવવાના વિવિધલક્ષી ઉપાયો :

સળંગ સમોચ્ચ ખાઈ:

વાનસ્પતિક આવરણ:

ખેતર સમતલ કરવું

ખેતર ફરતે પાળા બાંધવા :

પાણી પ્રવાહના અવરોધક પાકોની પસંદગી :

ઢાળની આડી દિશામાં ખેડ કાર્યો કરવા :

પટ્ટીપાક પદ્ધતિથી વાવેતર કરવું:

પત્થરના આડબંધ:

બોરીબંધ:

ગેબિયન સ્ટ્રકચર:

માટીના ચેક ડેમ (નાના પ્લગ):

પાકા ચેક ડેમ:

કૂવા રીચાર્જીગ:

બોરવેલ રિચાજીંગ:

આધુનિક પિયત પદ્ધતિઓ :

ટપક (ડ્રિપ) પિયત પદ્ધતિ:

માઈક્રો ટ્યુબ ટપક પિયત પદ્ધતિ:

ઝમણ પાઈપ (ભૂમિગત) પિયત પદ્ધતિ:

વાતાવરણનું તાપમાન વધશે

પાકોની પાણીની જરૂરિયાત વધશે જેને કારણે પિયત વિસ્તાર ઘટશે.

બહારના વાતાવરણમાં વધી રહેલ અંગારવાયુના પ્રમાણને કારણે પાક તેના પાંદડામાં જરૂરી અંગારવાયુને સંતુલિત નિયંત્રણ કરવા પર્ણરંધ્રો ઓછા ખોલશે જેને કારણે પર્ણમાંથી ઉડી જતુ પાણીનું પ્રમાણ ઘટશે. આથી વધતા તાપમાન સાથે વધતી પાણીની જરૂરિયાત મહદ અંશે ઘટશે.

એકદમ ગરમી અને એકદમ ઠંડીનું પ્રમાણ વધશે જેને કારણે પાકને ગરમી અને ઠંડીથી બચાવવા રક્ષણ માટેના ઉપાયો અજમાવવા પડશે.

વધતા તાપમાનને કારણે પાકને બચાવવા માટે માઈક્રો કલાઈમેટને નિયંત્રિત કરવા માટે શેઢા ફરતે વૃક્ષો વધારવા પડશે.

બપોરના ગાળામાં ગરમી લૂ થી પાકને બચાવવા બાઉન્ડ્રી પર ફુવારા ચલાવીને માઈક્રો કલાઈમેટ નિયંત્રિત કરવું પડશે.

ટપક પદ્ધતિ જેવી પિયત પદ્ધતિનો ઉપયોગ કરવાથી મર્યાદિત પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો પડશે.

મલ્ચિગનો ઉપયોગ કરવાથી ભીની જમીનમાંથી વધતા તાપમાનને કારણે વધી રહેલ બાષ્પીભવનને રોકવું પડશે.

વધુ તાપમાનવાળા સમયગાળામાં ખૂબ જ વધુ તાપમાન ધરાવતા વિસ્તારમાં ભૂમિગત પિયત પદ્ધતિ અપનાવી પાકની પાણીની જરૂરિયાત ઘટાડવી પડશે.

વરસાદ અનિયમિત થશે, વરસથી વરસ અને વરસ દરમ્યાન પણ વરસાદના વિતરણમાં અનિશ્ચિતતા વધશે જેને કારણે પાક ઉત્પાદન પર માઠી અસર પહોંચશે જેમકે, વરસાદ સમય અને સ્થળ બાબતે અનિયમિત થશે, વરસાદના દિવસો ઘટશે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ વગેરે.

Explanation:

Similar questions