CBSE BOARD X, asked by neel1804, 6 months ago

આવનહી, આદર નહી, નહી નયનોમા નેહા, તે ઘર કદી ન જઈએ, કંચન વરસે મેહ . ​

Answers

Answered by keshavbainsla46
1

Answer:

ટિપ્પણી:

આ પંક્તિ માં કવિ કહે છે કે જે ઘરે આપણને આદર સત્કાર ન મળે, જ્યાં આપણા માટે સ્નેહ ન હોય તે ધરે આપણે કદી ન જવું જોઇએ ભલે તે ધરે સોનાનો વરસાદ વરસે તો પણ ન જવું જોઈએ

દરેકને સ્વમાન હોવું જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણ એ ભાવ વિનાના દુરયોધનના મિષ્ટાન્ન નો ત્યાગ કરી. વિદુરને ઘેર ભાજી ખાધી આપણે ઘેર આવનારનુ પ્રેમ આદર અને સ્નેહ થી સ્વાગત કરવૉ જોઇએ

જવાબ આપો

Answered by grishyadav9725
0

Answer:

ok

an

dbdbdbdnddje a ej d

ejeje

dhe

Similar questions