Hindi, asked by nvseliya47, 7 months ago

ચિનગારી શબ્દ નો સમાચારથી ​

Answers

Answered by siddharth3690
2

પાર્થ રાજપૂત (નામ બદલ્યું છે) સૉફ્ટવેર કંપનીમાં જોબ કરે છે હમણાં જ તેના મિત્રનું કોરોનાને લઈને ડેથ થયું તો તે અચાનક જ ડિપ્રેશનમાં આવી ગયો છે. તો ઘરમાં દરરોજ હસતા રમતા ચહેરાઓ કોરોનાકાળમાં મોતને ભેટે ત્યારે તેમના પરિવારજનોની હાલત દયનીય હોય છે. આ સ્થિતિમાં તમે તમારી ઈમોશન્સ સાથે કેવી રીતે ડીલ કરો છો તે મહત્વનું છે. આ શબ્દો છે ડૉ.પાર્થ માંકડના. કર્મા ફાઉન્ડેશનના ઉપક્રમે અગેઇન્સ્ટ ડિપ્રેશન ફેસબુક લાઈવ સિરીઝ અંતર્ગત તેમને ડીલિંગ વિથ ઇમોશનલ હેલ્થ પર વાત કરી હતી.

જો આ લક્ષણો હોય તો સમજો કે ઈમોશન્સ સાથે ડીલ કરવાનો સમય છે

અકારણ ચીડિયાપણું રહેતુ હોય અને વાત વાતમાં ગુસ્સો આવતો હોય.

નજીકની કોઈ વ્યક્તિનું કોરોનાથી અવસાન થયું હોય અને તમે સતત તેના જ વિચારોમાં હોવ અને હવે મારું શું થશે એમ લાગ્યા કરે?

મનમાં સતત એકનો એક વિચાર આવ્યા કરે

ખુશ રહેવાને બદલે ફેસ પર ચિંતાનાં વાદળો દેખાય.

તમારી લાગણીઓ સાથે આ રીતે ડીલ કરો: ડૉ.પ્રશાંત ભીમાણી, સીનિયર સાયકોલોજિસ્ટ  

1 કલાક ચાલવું જેથી ન્યુરોઈમોશન બાયોલોજીકલી મેન્ટેન થાય.

કોઈ પણ બાબતમાં રીએક્ટ કરવાને બદલે રીસ્પોન્ડ કરો.

દરેક સાથે ઓવર ઈમોશનલ એટેચમેન્ટઓછું કરો.

તમારી એક્સપેકટેશન રિયલિસ્ટિક છે કે નહિ તે ચેક કરો

કામની જગ્યા એ બુદ્ધિથી, પરિવાર સાથે લાગણીપૂર્વક વર્તન કરો.

નિયમિત ઓમકાર અવશ્ય કરો

આ સમયને હું ફ્રી ટાઈમ નહીં પણ હું મી ટાઈમ કહીશ. કેમ કે તમારે તમારી માટે સમય આપવાનો છે. તે માટે નિયમિત ઓમકાર કરો કે પછી વાંસળી પર રાગ યમનકે સિતાર પર રાગ ભૈરવી સાંભળશો તો પણ ઈમોશનલી સ્ટ્રોંગ થશો. -ડૉ.પાર્થ માંકડે

યમન અને ભૈરવી રાગ આધારિત કેટલાક ગીત

જબ શામ ઢલે આના

અહેસાન તેરા હોગા મુજ પર

ચિનગારી કોઈ ભડકે

Answered by harjas2050
1

ਆਧ ਚ ਬੈਠ ਕੇ ਵੜ ਲੇ ਯਾਰ ਭਰਾਟਧਡਧਝਦਟੜ

Similar questions