વેણુનો બચાવ શક્ય ન લગતા જુમો સુ નીણય કરે છે
Answers
Answer:
સાખી સંગ્રહ - gujarati sakhi
સાખી સંગ્રહ - gujarati sakhi sangrah - sakhi collection
(૧) વૃક્ષ એકજ સેંકડો ફળનું, જતન કરતું રહ્યું,
સેંકડો ફળથી જતન, એક વૃક્ષનું ના થતું
(૨) નિંદા કરે ખોટા જનો, તેથી કદી ડરવું નહિ,
ધારેલ સત્ય વિચારથી,પાછા કદી ફરવું નહિ
(૩) કોને ખબર કયારે મળે, પાછો જનમ માનવતણો,
માટે પ્રભુ ભકિત કરો, હજીએ સમય તમને ઘણો..
(૪) અસાર આ સંસારમાં, રમતાં બધાયે સ્વાર્થમાં,
આ દિવ્ય જીવન મેળવી તું, ગાળજે પરમાર્થમાં.
(૫) ન્હાયે-ધોયે કયા હુઆ, જો મનમેં મૈલ સમાય;
મીન સદા જલમેં રહૈ, ધોયે વાસ ન જાય..
૬) કામ ક્રોધ મદ લોભકી, જબ લગ મનમેં ખાન,
તબ લગ પંડિત મૂર્ખહી, કબીર એક સમાન..
૭) રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મ નીગ્રંથ;
થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ…..
(૮) પાપ કરતા વારીએ, ધર્મ કરતા હા;
બે મારગ બતલાવીએ, પછી ગમે ત્યાં જા..