Environmental Sciences, asked by devchandbhaishingala, 9 months ago

ઘઉ વાવવાથી શરૂ કરીને રોટલી બનવા સુધીની આખી પ્રક્રિયાના ઓછામાં ઓછાં પાંચ તબક્કા ક્રમિક રીતે સમજાવો.​

Answers

Answered by Lolenlyboy
2

હોમ પેજ / ખેતીવાડી / જિલ્લાવાર માહિતી / પાટણ- આત્મા / એગ્રીકલ્ચર બુક

વહેંચો

જુઓ ફેરફાર કરો સૂચન કરો યોગદાન આપનાર

સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

એગ્રીકલ્ચર બુક

ઘઉંની તજજ્ઞતાઓઆબોહવા, જમીન, જમીનની તેયારી અને વાવણી સમયઘઉંની વિવધ જાતો અને બિયારણનો દર અને બીજ માવજતપોષણ વ્યવસ્થાપિયત વ્યવસ્થાનિંદણ નિયંત્રણરોગ નિયંત્રણજીવાત નિયંત્રણબિનપિયત ઘઉંની ખેતી પદ્ધતિઘઉં પાકમાં ઉત્પાદન ખર્ચ ઘટાડી નફાકારકતા વધારવાના અગત્યના મુદ્દા :ખેતીકાર્યો દ્વારા નિયંત્રણ :દિવેલાની વેજ્ઞાનિક ખેતી પદ્ધતિઆાદશી પશુપાલન:

ઘઉંની તજજ્ઞતાઓઆબોહવા, જમીન, જમીનની તેયારી અને વાવણી સમય

આબોહવા : ઘઉં એ દરેક પ્રકારની આબોહવામાં થતો પાક છે. ભારતમાં ઘઉંનો વિસ્તાર મુખ્યત્વે સબટ્રોપિકલ પ્રદેશમાં છે. ઠંડો ભેજવાળો અને શિયાળાનો સૂર્યપ્રકાશ ઘઉંના પાકને ઘણો અનુકુળ છે. ઘઉંના પાકની સારી વૃદ્ધિ અને વિકાસ માટે

સરેરાશ ૨૦ સે. થી ૨૫ સે. તાપમાન જરૂરી છે. જેમાં બિયારણનો ઉગાવો અને વિકાસ માટે ૨૦ સે. થી ૨૫ સે. તાપમાન અને દાણા ભરવાના સમયે ૨૩ સે. થી ૨૫ સે. તાપમાન સારું પરિણામ આપે છે. ફૂલ અને દુધિયા દાણા આવવાની

અવસ્થાએ અતિશય વધારે અને નીચું તાપમાન નુકશાનરૂપ બની રહે છે. વાદળિયું વધારે ભેજવાળું હવામાન અને નીચું તાપમાન ગેરૂ રોગ માટે કારણભૂત બની રહે છે.

જમીન : ભારતમાં ઘઉં દરેક પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. ગોરાડુ અને મધ્યમ કાળી જમીનમાં ઘઉંનો પાક સારો થાય છે. સારા નિતારવાળી અને મધ્યમ ભેજ સંગ્રહશક્તિવાળી જમીન એ ઘઉંના પાક માટે આદર્શ હોય છે. છિદ્રાળુ અને વધારે નિતારવાળી જમીન તેમજ ભારે જમીન ઘઉંને અનુકૂળ આવતી નથી.

જમીનની તેયારી: કોઈપણ પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે છોડની પૂરતી સંખ્યા જરૂરી | છે. છોડની પૂરતી સંખ્યા માટે બીજનો સારો ઉગાવો થવો જોઈએ. ચોમાસુ પાકની કાપણી પછી જમીનની પ્રત પ્રમાણે જમીનને લોખંડના હળથી ઉડી ખેડ કરી ચોમાસુ પાકના જડિયા વીણી લઈ ખેતરને સાફ કરવું. ત્યાર બાદ કરબની બે ખેડ કરી જમીન પાસાદાર બનાવવી. ચોમાસુ પાક વખતે છાણિયું ખાતર ન આપેલું હોય તો ૧૦-૧૫ ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર આપવું. જો ભામિક જમીન હોય તો ચોમાસામાં અવશ્ય ૧.૫ થી ૨ ટન જીપ્સમ આપવું જોઈએ. ઘઉં વાવતા પહેલાં ઓરવણનું પાણી આપી વરાપ થયે જમીન ઘઉં વાવવા માટે તેયાર કરવી.

વાવણી સમય :ઘઉંના ઉત્પાદનમાં વાવણી સમય ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આપણા રાજ્યમાં શિયાળો ટૂંકો અને ઠંડીનું પ્રમાણ ઓછું રહે છે. આ સંજોગોમાં પ્રવર્તમાન પરિસ્થિતિનો મહત્તમ લાભ મેળવવા માટે સમયસર વાવણી કરવી ખૂબ જ જરૂરી છે. વાવ

❥ᴴᵒᵖᵉ ⁱᵗ ʰᵉˡᵖˢ ʸᵒᵘ

Similar questions