India Languages, asked by jagdishborse0909, 8 months ago

આવ નહીં આદર નહીં નહીં નયનોમા નેહ તે ઘર કદી ન જઈએ કંચન વરસે મેહ વિચાર વિસ્તાર કરો​

Answers

Answered by jankirawat7969
18

Answer:

પ્રસ્તુત કાવ્ય પંક્તિ મા કવી શ્રી કહે છે કે જેના ઘરે અપણે જઈએ અને આપણ ને માન ન મળે તો તે ઘરે જવું ન જોઈએ,પછી ભલે ને તેના ઘરે સોના નો વરસાદ થતો હોય તો તે કામનો નથી.

ભગવાન શ્રી કૃષ્ણ એ પણ દુર્યોધન ના ૫૬ પકવાન ધુંકારાવી ને વિદુર ની ઘરે ભાજી ખાધી હતી અપણે આપણું સન્માન ખોઈ કામ ન કરવું જોઇએ. દરેક વ્યક્તિ ને પોતાનું સન્માન વ્હાલું હોય છે..તેથી તેવા ઘરે જવું ન જોઈએ કે જે ઘરે આપણ ને પ્રેમ થી બોલાવે પણ નહિ.

Similar questions