વ્િક્તતની કાંુઠિત વદ્ધૃિ, ફૂલેલો ચહરે ો, િાળનો ઠિક્કો રાંગ તર્થા ત્િચાના રોગો માટેમખ્ુિત્િેશાંુ
જિાબદાર છે?
Answers
Answer:રુધિરાભિસરણ તંત્ર એક ઇન્દ્રિય તંત્ર છે જે (એમિનો એસિડ અને ઇલેક્ટ્રોલાઇટ્સ જેવા) પોષક તત્ત્વો, વાયુઓ, અંતઃસ્ત્રાવો, રક્તકોશિકાઓ વગેરેનું કોશિકાની અંદર તેમજ કોષની બહાર પરિવહન કરે છે અને રોગ સામે લડવામાં અને હોમિયોસ્ટેસિસ જાળવી રાખવા માટે શરીરની તાપમાન અને pHને સ્થિર રાખવામાં મદદ કરે છે.
આ તંત્રને ચુસ્તપણે રુધિર વિતરણ નેટવર્ક તરીકે જોવામાં આવે છે પરંતુ કેટલાક લોકો પરિવહન તંત્રને હૃદય અને રક્તવાહિનીઓના બનેલા રુધિરાભિસરણ તંત્ર અને લસિકા તંત્રનું બનેલું માને છે. રક્તવાહિની તંત્ર રુધિરનું વિતરણ કરે છે[૧] જ્યારે લસિકા પરિવહન તંત્ર લસિકાનું વિતરણ કરે છે.[૨] માનવી તેમજ અન્ય પૃષ્ઠવંશી પ્રાણીઓમાં બંધ રક્તવાહિની તંત્ર હોય છે (એટલે કે રક્ત ક્યારેય ધમની, શિરા અને રુધિરકેશિકાઓના તંત્રને છોડતું નથી) જ્યારે કેટલાક અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં ખુલ્લું રક્તવાહિની તંત્ર હોય છે. સૌથી પ્રાથમિક અવસ્થાના પ્રાણી ફાયલામાં રુધિરાભિસરણ તંત્રની ગેરહાજરી છે. બીજી બાજુ લસિકા પરિવહન તંત્ર ખુલ્લું તંત્ર છે.
રુધિરાભિસરણ તંત્ર મારફતે બે પ્રકારના પ્રવાહીઓનું વહન થાય છેઃ રક્ત અને લસિકા રક્ત, હૃદય અને રુધિરવાહિનીઓ રક્તવાહિની તંત્રની રચના કરે છે. લસિકા, લસિકાગાંઠ અને લસિકાવાહિનીઓ લસિકા તંત્રની રચના કરે છે. રક્તવાહિની તંત્ર અને લસિ
આશા છે કે તે તમને મદદ કરશે
મને બુદ્ધિશાળી તરીકે માર્ક કરો