પરમારવંશ અને સોલંકીવંશની તુલના કરો.
Answers
Answered by
0
Answer:
ભારતીય સમુદ્રમાં વેપારમાં ગુજરાત મુખ્ય કેન્દ્ર હતું અને તેનું પાટનગર અણહિલવાડ (હાલનું પાટણ) હતું જે ભારતના મોટાં શહેરોમાંનું એક હતું. પાટણની વસતિ ૧૦૦૦માં ૧,૦૦,૦૦૦ હતી. ઇસ ૧૦૨૬માં સોમનાથનું મંદિર મહમદ ગઝની દ્વારા નાશ કરાયું હતું. ઇસ ૧૨૪૩ પછી સોલંકીઓએ ગુજરાત પરની પકડ ગુમાવી અને ધોળકાના વાઘેલા વંશે ગુજરાત પર શાસન શરૂ કર્યું. ૧૨૯૩ પછી વાઘેલાઓ દખ્ખણના દેવગિરિના સેઉના (યાદવ) વંશના ખંડિયા બન્યા.
Similar questions