CBSE BOARD X, asked by asnaniom2209, 8 months ago

) કાવ્યપંક્તિ સમજાવો :
““
“વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો,
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો​

Answers

Answered by margichavda975
14

Explanation:

hope it's helpful to you

Attachments:
Answered by rohitgmish74
1

Answer:

કવિની ઈશ્વર તરફની શ્રદ્ધા અચળ અને અટૂટ છે. સંસાર-સાગરમાં આવતાં સુખ-દુ:ખનાં વમળોની વચ્ચે જીવનરૂપી નાવ હાલ ક ડોલક થતી રહે છે. ત્યારે આવા દુ:ખના પ્રસંગોએ હે ઈશ્વર ! મારો શ્રદ્ધાનો દીપક સદા પ્રજવલિત રહે અને કદીયે ન બૂઝાય, એવું તે ગોઠવજે ! એક કવિએ કહ્યું છે : “રે ! રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળેય ન ખાવે” એટલે જો હું જ શ્રદ્ધા ગુમાવી બેસું તો મારું જીવન અંજલિ બની શકે નહિ, દુ:ખમાં અડગ રહેવા અને આગળ વધવા મારો શ્રદ્ધાનો દીવડો અખંડ રહે, એવી કવિની ઈશ્વરને પ્રાર્થના છે. ઈશ્વર પણ બીજાને મદદ કરનારને તરત જ મદદ કરે છે.

Similar questions