‘હાથ મેળવવા' દ્વારા કવિ શું સૂચવે છે?
Answers
Answer:
તમે કૃપા કરીને અમને કહો કે આ કવિ કોણ છે, અને આ વાક્યનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે, પરંતુ તેનો અર્થ સહાય મેળવવામાં આવી શકે છે
Answer:
આ પ્રશ્ન 'હાથ મેળવીએ' કાવ્ય માંથી લેવામાં આવ્યો છે. આ કાવ્ય ના કવિ નિરંજન ભગત છે. આ કાવ્ય નો પ્રકાર ઊર્મિકાવ્ય છે. આ કાવ્ય 'છંદોલય' માંથી લેવામાં આવી છે.
'હાથ મેળવીએ' કાવ્ય ના કવિ કહે છે કે આપણા હાથ ભલે દેખાય ખાલી છે પણ તેમાં ઘણુંબધું ભરેલું છે. આપના હાથ માં ખુબ જ ધન, સંપતિ, સત્તા અને કીર્તિ છે. કવિ એવું પણ કહે છે કે આપના હાથ માં ઉષ્ણ અને થડકો પણ છે. કવિ કહે છે કે ભલે આપના હાથ કેટલુંયે ધન, સંપતિ, સત્તા અને કીર્તિ હોય પણ તે કવિ ને નથી જોઈતું. કવિ ને તો ખાલી મૈત્રીપૂર્ણ હાથ જ જોઈએ છીએ. તે કહે છે કે તે હાથ લંબાવી આપના હૃદય સુધી પહોંચવા માંગે છે. આ રીતે કવિ સૂચવે છે કે ભલે કોઈ અજાણ્યા પણ કેમ ના હોય પણ આપણે તેની સાથે પણ મૈત્રી કરવી જોઈએ.
Explanation:
આ રીતે થોડું કાવ્ય પરિચય થોડું જાતે અને થોડું કાવ્ય માંથી લખી પ્રશ્ન નો ઉત્તર બનાવી લેવાનો અને સાથે થોડું કાવ્ય નું પરિચય પણ આપવાનું મારી જેમ.