Physics, asked by vimalpatel417, 5 months ago

એક બોલ જમીન સાથે અથડાય છે અને બમણા વેગ થી પાછો ફરે છે તો નીચેનામાંથી ક્યાં સંઘાત માં આશક્ય છે?​

Answers

Answered by Anishkabhadana
2

Answer:

સોઈલ હેલ્થ કાર્ડ (Soil health card) જમીનનો પ્રકાર, જમીનમાં પોષક તત્વોની લભયતા, જમીનની ફળદ્રુપતા, જમીનમાં ખારાશ અને ભામિકતા વગેરે માહિતી મળે છે . છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન ગુજરાતને ખેતીમાં નોંધપાત્ર વિકાસ સાધ્યો છે . પાક ઉત્પાદનનો આધાર જમીનના સ્વાસ્થય અને તેની ફળદ્રુપતા ઉપર છે. જમીન સ્વાસ્થય જાળવવા માટે જમીનની ચકાસણી કરવી એ પાયાની બાબત બને છે, જમીન ચકાસણી પ્રયોગશાળા દ્વારા જમીનનું પૃથક્કરણ કરી તેના પૃથક્કરણ આધારિત જમીનમાં કયા તત્વો કેટલા પ્રમાણમાં આવેલા અને લેવાનાર કયા પાક માટે કેટલા તત્વો કેટલા પ્રમાણમાં આપવા જરૂરી છે તે જાણી શકાય છે.

જમીનની તંદુરસ્તીની માહિતીની અગત્યતા

જમીનમાં લભ્ય પોષકતત્વોના પ્રમાણ ઉપરથી પાકને જરૂરી પોષક તત્વો પુરા પાડવાની જમીનની ક્ષમતાનો ખયાલ અાવે છે . તેની મર્યાદામાં કેટલા પોષક તત્વો ખાતર રૂપે આપવા તેનો ખ્યાલ આવે છે. કયા પાકમાં કેટલું ખાતર ક્યારે અને કેવી રીતે આપવું તે ની સચોટ ગણતરી થઈ શકે છે.

સોઈલ હે૯થ કાડના આધારે જમીનમાં કયો પાક કે કઈ પાક તરેહ વધુ ફાયદાકારક છે તે પણ નક્કી કરી શકાય જેમ કે જમીની ખારાશ અથવા ભાલ્મિકતા જાણી શકાય છે . ખારાશ જમીનમાં ક્ષાર પ્રતિવરોધક ઘઉં કરી શકાય તેમજ ભામિક જમીનમાં ડાંગરનો પાક લઈ શકાય. ગોરાડું જમીનમાં કેળ, તમાકુ, બાજરી અને ઘઉં ઉગાડી શકાય. કાળી જમીનમાં શેરડી, કપાસ લઈ શકાય. રેતાળ જમીનમાં દિવેલા, રાયડો કરી શકાય. મધ્યમ કાળી જમીનમાં મગફળી, તલ, જીરુનો પાક લઈ શકાય અને પ્રગતિશીલ ખેડૂતો વિસ્તરણ અધિકારી અને વૈજ્ઞાનિક પાસેથી માહિતી મેળવીને પોતાની કુનેહ બુદ્ધિથી પડતર જમીનમાં ઔષધિય પાક (કુંવારપાઠું અથવા સફેદ મૂસળી) અથવા બાગાયતી પાકોની ખેતી કરી શકાય છે.

સોઈલ હેલ્થ કાડમાં અપાતી વિગતો જે તે ખેડૂતને ત્રણ વર્ષ ઉપયોગી હોવાથી તે સચોટ અને કાર્યક્ષમ પુરવાર થાય છે. ફરી જમીનનો નમૂનો લેવાનો થાય તો તેની નિયત પદ્ધતિ જમીનમાં ઉપરનો કચરો સાફ કરીને જીગજેગ રીતથી ‘વી” આકારનો ખાડો કરી 10 થી 12 જગ્યાએથી સ્લાઇસ કાળજીપૂર્વક લેવડાવવો અને કવાર્ટરિંગ પદ્ધતિ પ્રમાણે ભેગો કરીને આશરે 500 ગ્રામ સેમ્પલ બેગમાં મૂકવો.

સોઈલ હેલ્થ કાર્ડની યોજનામાં ખેડૂતોના પ્રશ્નો અને કીઓસ્કનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડેટાબેઝમાં જમીનના રેકોડ હશે, આ આખાય આઈટી પ્રોગ્રામને સોઇલ હેલ્થ કાડ નામ આપવામાં આવ્યું છે. સોઈલ હેલ્થ કાર્ડ કાર્યક્રમ પ્રમાણે ઈ-ડેટામેનુમાં ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે બધી જ જાતની ખેતી વિષયક  માહિતી જેવી કે ખાતરનું પ્રમાણ, બિયારણ દર, રોપણી સમય, પિયત , નીંદણ નિયંત્રણ, રોગ-જીવાત નિયંત્રણ, કાપણી અને સંગ્રહ, વેચાણ, કાપણી પછીની ટેકનોલોજી વગેરે હશે. નવા પાકો કે જાતની માહિતી પણ સામેલ કરવામાં આવશે. ભેગા કરેલા ડેટા ઉપરથી સોઈલ હેલ્થ કાર્ડ બનાવવામાં આવશે જે

ખેડૂતો માત્ર યુરિયા કે યુરિયા અને ડીએપી વાપરે છે જેથી બીજા તત્વોનું પ્રમાણ ઘટે છે.

સંકલિત ખાતર વ્યવસ્થા કરવાથી જમીનમાંથી સેન્દ્રિય તત્વોનો થતો ઘટાડો અટકાવી શકાય.

વધુ પડતા નહેરોના પાણીના ઉપયોગથી જમીન ખારી બને છે તે જ પ્રમાણે તેજાબ પેદા કરતા ખાતરો / એસિડ રેઈનથી જમીનની પ્રતિક્રિયા ઘટે છે.

સોઈલ હેલ્થ કાર્ડની જાણકારી

અમ્લીય જમીન નો પી.એચ 5.5 થી નીચે હોય છેઅને ચૂનાની ભલામણ અથવા છાણિયું ખાતર, કમ્પોસ્ટ અને લીલો પડવાશ આપવામાં આવે છે

સામાન્ય જમીનનો પી.એચ. 6.5 થી 7.5 વચ્ચે હોય છે અને આ જ્મીન બધા પાક માટે અનુરુપ છે.

ભામિક જ્મીનનો પી.એચ. 8.5 થી વધુ હોય છે અને  જીપ્સમની ભલામણ છે.

જયારે 5 થી નીચે અને 8.5 થી ઉપર પી. એચ. આાંકવાળી જમીનમાં પોષકતત્વોની અસમતુલા જોવા મળે છે. ક્ષારિય જમીનો ભેજ સુકાતા જતા ખૂબ જ કઠણ બનતી ખેડ કરી શકાતી નથી તેમજ લભય પોષક તત્વોની લભયતા ઘટી. આવી જમીનોને છૂટી અને ભરભરી બનાવવા માટે ચિરોડી (જીપ્સમ )નો ઉપયોગ કરવો જરૂરી છે. આવી જમીનોમાં છાણિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર અને લીલા પડવાશ વડે પણ સુધારી શકાય છે.

ગુજરાતની જમીનનો પી. એચ. આાંક 7 થી 8.5 ની આસપાસ હોય છે.

પી. એચ. આાંક 8.5 : ગોરાડુ જમીન સુધારણા માટે 1 ટન જીપ્સમ હેક્ટરે

પી. એચ. આાંક 8.7 : ગોરાડુ જમીન સુધારણા માટે 2 ટન જીપ્સમ હેક્ટરે

પી. એચ. આાંક 9.0 : ગોરાડુ જમીન સુધારણા માટે 3 ટન જીપ્સમ હેકટરે

વિવિધ પ્રકારની જમીનમાં પી.એચ. મુજબ ભલામણ કરેલ જીપ્સમનું (ટન/હેકટર) પ્રમાણ નિચે મુજબ છે

પી.એચ 9.2. – રેતાળ જ્મીન 1.7 – મધ્યમ કાળી જમીન 2.4 – ભારે કાળી જમીન – 3.4

પી.એચ 9.4. – રેતાળ જ્મીન 3.4 – મધ્યમ કાળી જમીન 5.0 – ભારે કાળી જમીન – 3.8

પી.એચ 9.6. – રેતાળ જ્મીન 5.0 – મધ્યમ કાળી જમીન 7.5 – ભારે કાળી જમીન – 10.0

પી.એચ 9.8. – રેતાળ જ્મીન 6.8 – મધ્યમ કાળી જમીન 10.0 – ભારે કાળી જમીન – 14.6

પી.એચ 10.0. – રેતાળ જ્મીન 8.5 – મધ્યમ કાળી જમીન 12.5 ભારે કાળી જમીન – 15.0

પી.એચ. 10.1 – રેતાળ જ્મીન 10 – મધ્યમ કાળી જમીન 15.0 – ભારે કાળી જમીન -15.0

Hope it helps you dear.

Mark as brainleist and follow me plz.

Similar questions