Math, asked by niathacker248gmail, 8 months ago

તજી તાજું ખાજું મને કોણ દેતું ?
મને કોણ મુખે મીઠાં ગીત ગાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
પડું કે ચડું તો ખમા આણી વાણી ;
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી ;
પછી કોણ પોતા તણું દૂધ પાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
translate it in English

Answers

Answered by Anonymous
3

Who would give me fresh food?

Who would sing a sweet song to me?

You are the kindest mother with great purpose.

Whether it falls or rises, Khama Aani Vani;

The flood water of love falls;

Then who gets his own milk?

You are the kindest mother with great purpose.

Similar questions