Hindi, asked by mukeshjoshi13189, 8 months ago

આપેલ શબ્દો માટેના ગુજરાતી શબ્દો જાહેરાતોમાંથી શોધી ને લખો (ડિસ્કાઉન્ટ, કલેકશન, ફેમસ)​

Answers

Answered by harshpatel1663
5

Answer:

ડિસ્કાઉન્ટ ---- છૂટ

કલેક્શન ---- સંગ્રહ

ફેમસ ---- વિખ્યાત

Similar questions