World Languages, asked by kunj66528, 9 months ago

સીમ કોને સાદ કરે છે​

Answers

Answered by samya0001
71

Answer:

સીમ સાદ કરે એટલે સીમ ખેડુતોને બોલાવે છે. વરસાદ વરસ્યા પછી કુદરતની મરે થઈ ગઈ છે.

પાક તૈયાર થઈ ગયો છે. તે પાકને લણવા માટે સીમા જાણે કે ખેડૂતને સાદ કરે છે.

Explanation:

plz mark me as brainliest and if u like plz follow up i am in class 10 Gujarat so l know that

Similar questions