India Languages, asked by ayshashaikh1, 6 months ago

(બ) નીચે આપેલા બંને શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો.
૧. તડકો - બરફ
૨. દુધી - ચોપડો​

Answers

Answered by patelkashmira89
2

Answer :-

૧ તડકો - બરફ

:- તડકામાં બરફ પીગળી જાય છે.

૨ દૂધી - ચોપડી

:- આ ચોપડીમાં દૂધી વિશેની માહિતી છે

Similar questions