શરીર નહિ પણ જન્મે ખરી, મોં નહિ પણ કરે આવાજ, જન્મી એવી ઝટ મરે, ચતુર કરો વિચાર
Answers
Answered by
2
Answer:
માથાં અને બે પગ,
જાણે એને આખું જગ,
જે કોઈ આવે એની વચમાં,
કપાઈ જાય એની કચકચમાં
કાતર
•]
એક પ્રાણી એવું,
જે વન-વગડામાં રહેતું,
મોટા-મોટા કાન,
ને શરીર છે સુંવાળું
સસલું
•]
નાનું મોટું મળે ને
પાણીમાં એ તરે,
સૌ સવારી કરે,
તેને કયું વાહન કહે?
હોડી-નાવડી
•]
વડ જેવાં પાન,
ને શેરડી જેવી પેરી,
મોગરા જેવાં ફૂલ ને
આંબા જેવી કેરી.
Similar questions
Science,
3 months ago
Math,
3 months ago
Computer Science,
7 months ago
Biology,
7 months ago
Geography,
11 months ago
India Languages,
11 months ago