Hindi, asked by vinodkumarrajak11979, 8 months ago

પ્રશ્ન- ૪ આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી એના પર કરો.
(૧) કાંઈ શાન/ સાનમાં મુક્યા વગર મારાથી પાઈ પણ લેવાય નહિ.
(૨) લાખાએ ડાઘિયાને ઈશારો / ઈશારો કર્યો.
(૩) વાણિયાએ આ બધી વાત ચિટૂંકી / ચિઠ્ઠીમાં લખી.
(૪) આ કૂતરાએ મારી શાખ / સાખ ઉપર પાણી ફેરવ્યું.
(૫) લાખો પૈશા / પૈસા આપવા ગયો.
L.O. Understands through games, activities, interview, inquiries.
પ્રશ્ન- ૫ નીચેનાં ઉખાણા વાંચી કોષ્ટકમાંથી ઉખાણાનાં જવાબની ફરતે
(૧) સવારે આવેસાંજે જાય,
કોઈ ન જાણે ક્યાં સંતાય ?
ધોરણ ૪
(૨) એક પાન બીજું પાન, પાનની અંદર પાન,
લીલા-ધોળા પાંદડા, શું છે મારું નામ ?​

Answers

Answered by kulkarninishant346
2

Answer:

2 option is correct 1 option is correct

Similar questions