Science, asked by bhaveshjsolanki6, 6 months ago

ઝડપ અને વેગ વચ્ચે નો ભેદ સ્પષ્ટ કરો

Answers

Answered by sanyaranababa16
8

Answer:

ok

Explanation:

પથલંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ ઉદાહરણ સહિત સ્પષ્ટ કરો.

પથલંબાઈ : કોઈ સમયગાળામાં કણે કાપેલું અંતર એટલે પથલંબાઈ. પથલંબાઈને કુલ અંતર પણ કહે છે.

સ્થાનાંતર : કોઈ સમયગાળામાં કણના સ્થાનમાં થતાં ફેરફારને સ્થાનાતર કહે છે.

જો t1 સમયે પદાર્થનું સ્થાન x1 હોય અને t2 સમયે તે x2 સ્થાન પર હોય, તો

સ્થાનાંતર = અંતિમ સ્થાન – પ્રારંભિક સ્થાન = straight x subscript 2 minus straight x subscript 1

પથલંબાઈ અને સ્થાનાંતર બંનેનો SI એકમ m છે.

બંને રાશિઓ વચ્ચેનો ભેદ નીચેના ઉદાહરણ દ્વારા સમજીશું.

ધારો કે, એક કાર X-દિશામાં ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાર t1 સમયે A સ્થાન પર છે અને તે B સ્થાન પર જઈને t2 સમયે C સ્થાન પર જાય છે.

Answered by chavadiyamohit3
0

Answer:

ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો

Similar questions