India Languages, asked by haribhaichauhan94, 8 months ago

પૂન-૪ (બ) નીચેના ગાખેડ વાચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો
(૪ ગુણ)
સન્યાસનું મહત્વ સાપણા દેશમાં બહુ લાંબા કાળથી સમજાયેલું છે. પણ અભ્યાસ
સાથે બીજી કેટલીક બાબતો પર ધ્યાન ગયું નથી. અભ્યાસ વિના સંસ્કાર દઢ થતા
નથી એ જણાયુ એટલે ગમે તે રીતે આપણે અભ્યાસ કરાવવા મથીએ છીએ. દરેક
ક્વિા મણ રીતે કરી શકાય છે. ભયથી, લાલચથી કે પ્રેમથી. ભયથી અને
લાલચથી પણ સંસ્કાર પાડી શકાય છે. એમાં અભ્યાસ કરનારની વિવેકબુધ્ધિને
ખીલવવી નથી પડતી. સરક્સના મેનેજરો જનાવરોને ભયથી જ કેળવે છે. શાળામાં
શિક્ષકો પણ એ જ રીતે અજમાવે છે. ઘણા ધર્મગુરુઓ પણ ભય કે આશા બતાવીને
સારી ટેવો પાડવાના પ્રયત્નો કરે છે. પણ આ રીતે પાડેલી ટેવોમાંથી જ્યારે વિશ્વાસ
ઉઠી જાય ત્યારે સૈકાની ટેવો પણ થોડા સમયમાં નાશ પામે છે.
૧. સાપણે અભ્યાસનું મહત્વ શા માટે સ્વીકારીએ છીએ ?

Answers

Answered by pragneshpatel1975
5

સાપણે અભ્યાસનું મહત્વ સંસ્કાર માટે સ્વીકારીએ છીએ.

Answered by Ankitasingh6899
2

Answer:

Mark as brainliest

Explanation:

I hope help you

Attachments:
Similar questions