World Languages, asked by shahahetal, 8 months ago

ગુજરાતી આવડતું હોય તેમના માટે પઝલ.....

"______પછી_____મીનીટ તું ______નહીં, તો તું કયાંય પણ ______નહીં."

આ ચારેય ખાલી જગ્યામાં એક જ શબ્દ આવવો જોઇએ.....

Answers

Answered by avipatel916916
3

હું પણ ગુજરાતી છું

માફ કરશો, હું તમારો પ્રશ્ન સમજી શક્યો નહીં

Answered by dmpatel03
0

Answer:ચાલીસ / 40

Explanation:

Similar questions