કિરી __________લઈ આવી
Answers
Answered by
0
Answer:
leaf
Explanation:
plz mark me as brainlist
Answered by
0
Answer:
જામનગર શહેરનાં બહુચર્ચિત હત્યા કેસનો ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાખ્યો છે. વકીલ કિરીટ જોશીની હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મુંબઈથી 2 આરોપીઓની ધરપકડ કરી છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે જયેશ પટેલે સોપારી આપીને કિરીટ જોષીની હત્યા કરાવી હતી. કિરીટ જોશીની હત્યા માટે જયેશ પટેલે રૂ. 50 લાખની સોપારી આપી હોવાની માહિતી સામે આવી છે. જયેશ પટેલ અને કિરીટ જોશી વચ્ચે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. નોંધનીય છે કે કિરીટ જોશી જામનગરના બહુચર્ચિત રૂ. 100 કરોડનાં જમીન કૌભાંડમાં વકીલ હતા.
Similar questions