India Languages, asked by krishasavla89, 7 months ago

એક રાજા- એશ આરામવાળી જિંદગી- ઊંઘ ન આવવી-ચિંતા થવી. અનેક પ્રકારની દવા કરાવવી. અનેક

વૈદોને બોલાવવા-નિષ્ફળતા - એક વૈદની યુક્તિ -જાદુઈ ગેડીદડો અને દવાની ભૂકી રાજાને આપવાં-ગેડીદડાની

રમતથી રોગ દૂર થવો- વૈદને ઈનામ - બોધ.​

Answers

Answered by chandoracharmi
2

એક રાજા -

Explanation:

એકએક રાજા એશ આરામ વાળી જિંદગી ઊંઘ ન આવી ચિંતા થવી અનેક પ્રકારની દવા કરાવી એક નિષ્ફળ એક વેદ નિયુક્તિ જુદાઈ લેડીઝ અને દવા ની ભૂકી રાજાને આપવા વાળા ને રમતની રોગ દૂર થવો

Answered by IINiRII
27

\huge\fbox\blue{A}\fbox\red{N}\fbox\blue{S}\fbox\red{W}\fbox\blue{E}\fbox\red{R}

એક વિશાળ રાજ્ય હતું. તે રાજ્ય નો રાજા ખૂબ એશ આરામની જિંદગી જીવી આનંદિત હતો. તેને કોઈ પણ જાત ની ચિંતા ના હતી કેમકે તેના મંત્રી બધું જ કામ સરસ રીતે સંભાળી લેતાં.

એક વાર રાજા ચિંતિત થય ગયા. તેમને રાત્રે ઊંઘ ન આવતી. તેમણે આ વાત રાણી ને કહી. રાણી એ વૈદ ને બોલાવ્યા. રાજ્ય ના નાના-મોટા વૈદ આવ્યા. રાજા ને ઘણા બધા ઉપાયો આપ્યા. પરંતુ તે બધા નિસ્ફળ રહ્યા. રાજા ફરી ચિંતિત થય ગયા.

એક દિવસ તે રાજ્ય માં બાર-ગામ થી એક વૈદ આવ્યા. તેમણે રાજા ની મુલાકાત લીધી અને તેની ચિંતા અને બિમારી દૂર કરવા તેમણે વિશ્વાસ આપ્યો.

વૈદ એ એક યુક્તિ કરી. વૈદ એ રાજાને ને એક ભુક્કી અને જાદુઈ ગેડીદડો આપતા જણાવ્યું કે આ ભુક્કો જમ્યા પછી અને આ ગેડીદડા થી રોજ રમજો. રાજા એ તેમનું પાલન કર્યું. અને તેમને ત્રણ-ચાર દિવસ માં તો ચૈન ભરી ઊંઘ આવવા લાગી.

રાજા એ વૈદ ને બોલાવી તેમને ઈનામ આપ્યો. વૈદ એ રાજા ને બીમારી પાછળ નો કારણ કહ્યો. તેમણે કહ્યું, "મહારાજ, તમે એશ આરામવાડી જિંદગી જીવી રહ્યા હતા, તે થી તમને કોઈ પણ વાત ની ચિંતા કે કોઈ પણ શ્રમ ન કરતા. તેથી તમને ઊંઘ ન આવતી. તેજ દિવસ થી રાજા એ સંકલ્પ કર્યો કે તે હંમેશા શ્રમ કરશે.

બોધ: આપડે આપડી જિંદગી ને તંદુરસ્ત બનાવવા માટે શ્રમ કરવું જ જોઈએ.

✨thank you✨

Similar questions