(ક) નીચે આપેલ વાક્યમાંથી સંજ્ઞા શોધી પ્રકાર લખો.
(૧) ગંગા ભારતની લાંબી નદી છે.
(૨) વિદ્યાર્થીઓ મેદાનમાં રમે છે.
(૩) રાજાનું સૈન્ય પ્રબળ છે.
(૪) બજારમાં સોનું મોંઘુ થઇ ગયુ છે.
(૫) હંમેશા બાળકો અને વૃદ્ધોની સેવા કરવી જોઇએ.
Answers
Answered by
4
Answer:
1) ગંગા; લાંબી
2)મેદાન
3)સૈન્ય, પ્રબળ
4) સોનું
5)સેવા,બાળકો,હંમેશા
Explanation:
please follow me
Similar questions