ગમે ના શૈશવે ખેલ,યૌવને ના પરાક્રમ
સાધુતા નહિ વર્ધકયે, વ્યર્થ તો જિંદગી ક્રમ
Answers
Answered by
7
ગુજરાતી ખુબ જ સરળ ભાષા છે અને તેના રસ પણ રસપ્રદ હોય છે.
Explanation:
પ્રશ્નમાં આપેલી પંક્તિ ગુજરાતી સાહિત્યમાં અભિંગ અંગ છે. જે ઉંમરમાં જે થવું જોઈએ એ ના થાય તો જીવન આખું વ્યર્થ છે.
- આ પંક્તિમાં માનવજીવનની વિભિન્ન અવસ્થા ને દર્શાવામાં આવી છે.
- શૈશવ એટલે કે બાળપણમાં જો રમતના કરી હોય તો બાલજીવન વ્યર્થ છે.
- યૌવાન એટલે કે જવાનીમાં સારા પરાક્ર્મ ના કર્યા હોય તો જવાનીનો કોઈ અર્થ નથી.
- પચાસમાં વર્ષ પછી તમારા અંદર સાધુતા નથી તો તમારું ગઢપણ વ્યર્થ છે.
ઉપર્યુક્ત એક સામાન્ય જીવનનો જિંદગી ક્રમ છે જે કોઈ પણ કર્મને ચુકશે તો આખું માનવજીવન ચુકી જવાશે.
Similar questions