પ્ર-૪ નીચેના અખંડ વાંચી તેની નીચે આપેલા પ્રઓના ર લખો.
વૃક્ષો અન્યના સુખને માટે છાંયડો આપે છે. પોતે તાપમાં તપીને અને અસહ્ય ગરમી વેઠીને બીજાને
પોતાનાં ફળ આપે છે. પરોપકારી મનુષ્યો એવા જ ધ્યેય છે. જો આ નાશવંત કાયાનો ઉપયોગ પરોપકારાર્થે ન
થવાનો હોય તો તેની ઉપયોગિતા શી? સુખડ જેમ વધારે ઘસાય તેમ વધારે સુવાસ આપે. શેરડી જેમ વધારે
પિલાય તેમ વધારે રસ આપે. સોનું જેમ વધારે તપે તેમ વધારે ચળકાટ ધારણ કરે ઉદાર મનુષ્યો પ્રાણાને
પણ પોતાના સદ્ગણો તજતા નથી. જે બીજાને માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે. જીવવા ખાતર
જીવવું એ તો કાગડા-કૂતરાનું જીવન, જેઓ સૃષ્ટિના કલ્યાણમાં પ્રાણ પાથરે છે તેઓ પોતાનું જીવન સાર્થક
કરે છે.
પ્રસ્મો :
૧) વૃક્ષોનું જીવન આપણને શું શીખવે છે?
૨) સુખડ, શેરડી અને સોનાની શી વિશેષતા છે?
૩) કોનું જીવન નિરર્થક છે?
૪) કાગડા-કૂતરાનું જીવન કોને કહેવાય ?
ગધખંડને યોગ્ય શીર્ષક આપો.
Answers
Answered by
1
Answer:
Trees give food and wood. We should not cut them.
1
Similar questions
Hindi,
3 months ago
Hindi,
3 months ago
Math,
3 months ago
Environmental Sciences,
7 months ago
Math,
1 year ago