ઈ
સ. ૧૮૮૪ના ફેબ્રુઆરી મહિનાની પચીસમી તારીખ| ખેડા જિલ્લાન! દેહુ [[
જન્મેલા રવિશંકર મહારાજના પિતાશ્રીનું નામ શિવરામભાઇ અને માતુશ્રીનું નામ નાથીબા હતું
પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવી કેળવવાની અને માતા પાસેથી ખૂબ ચાવીચાવીને
ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ એ બાળપણ માંથી જ પામ્યા હતા. બાળપણથી જ એમનો
સ્વભાવ સાહસિક અને નીડર હતો. દીનદુઃખી પ્રત્યે લાગણી વાળું હયું પણ મને બાળપણથી જ
મળ્યું હતું. બાળપણથી જ એ ઘરમાં નાનાંમોટાં કામમાં મદદ કરતા હતા, ખેતીનું પ્રત્યે ક કામ એ
શીખી ગયા અને હોંશથી એ કામમાં જોતરાઈ પણ જતાં, કોઇ પણ કામ{ એમને શરમ, સંકોચ
અને નાનપ નહિ, નાનું કે મોટું કોઈ પણ કામ એમને મન મહિમાવંતું.
1, રવિશંકર મહારાજનો જન્મ ક્યારે થયો હતો ?
2, બાણપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ કેવો હતો ?
3, રવિશંકર મહારાજના માતાનું નામ શું હતું ?
4. માતા-પિતા પાસેથી રવિશંકર મહારાજ શું શીખ્યા ?
5. મહિમાવંતુ શબ્દનો અર્થ જણાવો ?
Answers
Answer:
This is your answer friends. in up side picture.

I can't understand your question.