Music, asked by maheknenwani036, 7 months ago

ઓતર-દખણથી ચડી વાદળી રે લોલ !
ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો ;
આજ આનંદ મારે આંગણે રે લોલ !
ખેડૂના માથે લીલાં મોળિયાં રે લોલ !
ધોરીડાની કોટે ઘૂઘરમાળ જો; આજ0
વીરના વાવણિયે હીરલા જડ્યાં રે લોલ !
મોતીડાંની સેરું ઢંકાવું જો; આજ0
ધોરીની ડોકે બાંધી રાખડી રે લોલ !
વીરને લલાટ કુંકુમનો ચાંદલો જો; આજ
વાવી જાણું ને વાવ્યા બાજરા રે લોલ !
ધરતીએ ઓજ્યાં લીલાં ચીર જો; આજ
સરિતાની સેરું ચાલે જોરમાં રે લોલ !
ગવરી તો ચરે લીલાં ઘાસ જો;
આજ આનંદ મારે આંગણે રે લોલ !
- (લોકગીત)
Ele (Glossar​

Answers

Answered by SAIRAJ01
3

Answer:

I'm Not Understanding This Language.

Explanation:

Mark Me As A Brainliest.

Mark Me As A Brainliest.Follow Me.

Plzzzzzz.............❣❤

Similar questions