પીપળ પાન ખરંતા, હસતી કૂંપળિયાં; મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં. આ પંક્તિનું વિચારવિસ્તાર કરો.
Answers
Answered by
21
Explanation:
જ્યારે પીપળના મોટા થઈ ગયેલા પાન સમય વીતતાં ખરવા લાગે છે ત્યારે તે જ ઘટાદાર પીપળના પાન ના કુંપડીયા એટલે કે નવા ખીલેલા નાના પીપળના પાન તેના પર હસવા લાગે છે પરંતુ તેમને પણ એક સમયે યુવાની અને બુઢાપો આવશે ત્યારે તેમને પણ ખરવું પડશે.
I hope the answer helped you
have a gr8 study!
Attachments:

Answered by
5
કોઈ સાથે જયારે ખરાબ થતું હોય ત્યારે આપડે તેના પર હસવું ના જોઈએ.
વિચાર વિસ્તાર:
- પાનખર ઋતુમાં પીપળાના પણ ખરતા હોય છી ત્યારે નવ પલ્લવિત કુંપણ ફૂટતી હોય છે.
- કુંપણ ફૂટે છે ત્યારે તે પીપળાના ખરતા પાન પર હસે છે.
- ત્યારે પીપળાના પાન કહે છે તારા જેમ અમે પણ હસતા હતા અને અત્યારે તું મારી હાલત જુવો છો.
- અર્થાત કોઈની પડતી પર ક્યારેય હસવું ના જોઈએ ક્યારે કોઈના સાથે શું થશે એ કોઈ ને ખબર નથી.
પંક્તિઓ:
- આદિ નો અંત પણ છે.
- જે આવે છે તે જાય પણ છે.
Similar questions
India Languages,
4 months ago
English,
4 months ago
Computer Science,
4 months ago
Math,
9 months ago
Business Studies,
1 year ago