અર્થવિસ્તર
જુલ્ફ કેરા વાર સામી છે જિંદગી ની ગૂંચ બધી
માત્ર તેને યત્ન કેરી કાંસકી જ ઓલી શકે
Answers
Answered by
1
Answer:
જુલ્ફ કેરા વળ સમી જિંદગીની ગૂંચો મોટી, માત્ર તેને યત્ન કેરી કાસ્કી ઓલી શેક વિચારવિસ્તાર ગુજરાતીમાં
Answered by
3
ઝીંદગી ક્યારેય સરળ નથી હોતી. ઉતાર ચડાવ એ જ ઝીંદગીનુ બીજું નામ છે.
વિચાર વિસ્તાર:
- જુલ્ફ જેવી છે આ ઝીંદગીની કડાકૂટ ને ગૂંચ થી સરખાવવામાં આવી છે.
- અગર ગૂંચ ને નીકળે તો બધા વાળ ગુંચવાઈ જાય છે એ જ રીતે જો ઝીંદગીની તકલીફો દૂર નહીં કરીએ તો ઝીંદગી બોજ લાગવા માંડે છે.
- ગુચ કાઢવા માટે યત્નો કરવા ઝરૂરી હોય છે કાર્ય કર્યા વિના કઈ હાસિલ નથી થતું.
પંક્તિઓ:
ઝીંદગીની ગૂંચ કાઢવા માટે યાતની કેરી કાંસકી ફેરવી જરૂરી છે.
Similar questions