ઉલ્લેખ શબ્દનો અર્થ શું છે
Answers
Answered by
0
Explanation:
જ્ઞાનકોશ (જેનો અંગ્રેજી સ્પેલીંગ encyclopaedia અથવા encyclopædia પણ થાય છે) એ સર્વગ્રાહી લેખિત સંક્ષેપ છે, જે જ્ઞાનની બધી જ શાખાઓ અથવા જ્ઞાનની કોઇ ચોક્કસ શાખાની માહિતી ધરાવે છે. આવરી લેતા દરેક વિષય પર એક લેખમાં જ્ઞાનકોશનું વિભાજન કરવામાં આવે છે. જ્ઞાનકોશમાં વિષયો પરના લેખોમાં સામાન્ય રીતે લેખના નામને આધારે પ્રવેશ મેળવી શકાય છે (વાંચી શકાય છે) અને સામગ્રીની માત્રાને આધારે તેનો સમાવેશ એક ગ્રંથ અથવા એકથી વધારે ગ્રંથોમાં કરી શકાય છે.[૧]
Similar questions