World Languages, asked by vijaybari, 7 months ago

ત્રિભુવનદાસે કુરિયનના આગમન પહેલાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી ?​

Answers

Answered by sachinshinde7009
0

Answer:

ત્રિભુવનદાસ કીશીભાઈ પટેલ (૨૨ ઓક્ટોબર ૧૯૦૩ - ૩ જૂન ૧૯૯૪), ખેડા ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયનના સ્થાપક હતા. ઇ. સ. ૧૯૪૬ના વર્ષમાં તેઓએ આ દુધ ઉત્પાદન તેમ જ વેચાણના હેતુ માટે આ યુનિયનની સ્થાપના કરી હતી, જે સંસ્થા ભારત દેશના ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાના તેમ જ આણંદ તાલુકા મુખ્ય મથક આણંદ શહેર ખાતે આજે અમૂલના નામથી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.

ત્રિભુવનભાઇ કીશીભાઇ પટેલ

જન્મની વિગત

22 October 1903

આણંદ, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત (વર્તમાન આણંદ, ગુજરાત, ભારત)

મૃત્યુ

3 June 1994 (ઉંમર 90)

ગુજરાત, ભારત

પુરસ્કારો

રેમન મેગ્સેસ પુરસ્કાર (૧૯૬૩)

પદ્મભૂષણ (૧૯૬૪)

Similar questions