India Languages, asked by ashasanghvi9672, 7 months ago

પ્રશ્ન ૨ - નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ આપો :-
૧. વિશાલ દિલના હોવું -
૨. તારણહાર હોવું -
૩. ગળે પડવું -
૪. પક્ષપાત કરવો -
૫ સ્વપન ફળવા -






GUJARATI PLEASE​

Answers

Answered by Anonymous
11

Answer:

(1) વિશાલ દિલના હોવું - ખૂબ જ મોટા મનનાં હોવું.

(2) તારણહાર હોવુ - પાપથી મુક્ત કરાવનાર

3) ગળે પડવું - કોઈ ની પાછળ પડવું.

4) પક્ષપાત કરવો - ભેદભાવ રાખવો.

5) સ્વપ્ન ફળવા - ધારેલું કાર્ય થવું.

ʜᴏᴘᴇ ɪᴛ ʜᴇʟᴘꜱ ʏᴏᴜ. ☺❤

Similar questions