Hindi, asked by yunusmirza131, 7 months ago

ભૂમિસ્વરૂપો કઈ રીતે રચાય છે તે સમજાવો​

Answers

Answered by Itzpurplecandy
1

Answer:

  • અલાસ્કાના એલ્યુસિયન ટાપુઓ પર આવેલો પૃથ્વીની સપાટી પર કે પોપડામાં રહેલો જ્વાળામુખીનો આરંભિક હિસ્સો અત્યંત દાહક પીગળેલા ખડકો, રાખ અને વાયુઓનો હોય છે, જે સપાટીની નીચે હોય છે. જ્વાળામુખીમાં હિલચાલના લીધે બહાર નીકળેલા પથ્થરોથી પર્વતો રચાય છે અથવા સમય વીતવાની સાથે તે પર્વત જેવા બની જાય છે.
  • જ્વાળામુખી સામાન્ય રીતે ટેક્ટોનિક પ્લેટ એકબીજાથી અલગ પડતી હોય કે એકબીજા તરફ ધસતી હોય ત્યાં જોવા મળે છે. મિડ ઓસનિક રિજના ઉદાહરણ તરીકે જોઈએ તો મિડ-એટલાન્ટિક રિજનું સર્જન ટેક્ટોનિક પ્લેટ્સના ડાઇવર્જન્ટથી થયું છે. આ જ રીતે પેસિફિક રિંગ ઓફ ફાયરનું સર્જન કોન્વર્જન્ટ ટેક્ટોનિક પ્લેટ દ્વારા થયું છે. તેનાથી વિપરીત જ્વાળામુખી સામાન્ય રીતે બે ટેક્ટોનિક પ્લેટ એકબીજા સાથે ઘસાતી હોય ત્યારે સર્જાતા નથી. પૃથ્વીની સપાટી પરનો પોપડો લંબાતા અને વધારે પાતળો થતાં પણ જ્વાળામુખીનું સર્જન થઈ સકે છે (જેને નોન-હોટસ્પોટ ઇન્ટ્રાપ્લેટ વોલ્કેનિઝમ કહેવાય છે) આફ્રિકન રિફ્ટ વેલી, વેલ્સ ગ્રે-ક્લીયરવોટર વોલ્કેનિક ફિલ્ડ અને ઉત્તર અમેરિકામાં રિયો ગ્રાન્ડ રિફ્ટ તથા યુરોપીન રહાઇન ગ્રેબનની સાથે આઇફેલ જ્વાળામુખી તેના ઉદાહરણ છે.
  • જ્વાળામુખીનું કારણ મેન્ટલ પ્લૂમ હોઈ શકે છે. આ કહેવાતા હોટસ્પોટનું ઉદાહરણ હવાઈ ખાતે હાજરહજૂર છે, તે પ્લેટ બાઉન્ડ્રીથી અલગ રીતે સર્જાયા લાગે છે. હોટસ્પોટ જ્વાળામુખી સૂર્યમાળામાં ક્યાંય પણ જોઈ શકાય છે, તેમાં પણ ખાસ કરીને ખડકાળ ભૂમિ ધરાવતા ગ્રહો અને ચંદ્રમાં તેનું પ્રમાણ વધારે હોય છે.

Explanation:

  • hii
  • have a nice day ✌️
Similar questions