India Languages, asked by nghanchi98, 7 months ago

ત્રણ અક્ષરનું એવું કયું નામ કે પહેલો અક્ષર કાઢો તો તે ચમકે , વચ્ચેનો અક્ષર કાઢો તો તે ખુલે અને છેલ્લો અક્ષર કાઢો તો તે ઉડે ....

Answers

Answered by shahvairagi7541
12

Answer:બાજરી

Explanation:

Answered by vijayksynergy
2

બાજરી એ શબ્દ છે ત્રણ અક્ષરનું એવું કયું નામ કે પહેલો અક્ષર કાઢો તો તે ચમકે , વચ્ચેનો અક્ષર કાઢો તો તે ખુલે અને છેલ્લો અક્ષર કાઢો તો તે ઉડે.

સમજૂતી:

  • પહેલો અક્ષર કાઢો તો તે ચમકે - જરી
  • વચ્ચેનો અક્ષર કાઢો તો તે ખુલે - બારી
  • છેલ્લો અક્ષર કાઢો તો તે ઉડે. - બાજ

અન્ય જાણકારી:

  • જરી ચમકે છે.
  • બારી ખુલે છે.
  • બાજ ઉડે છે.
Similar questions