Geography, asked by RohitJoshi09, 7 months ago

ત્રણ અક્ષર નું એવું ક્યુ નામ કે પહેલો અક્ષર કાઢો તો તે ચમકે વચ્ચેનો અક્ષર કાઢો તો તે ખુલે અને છેલ્લો અક્ષર કાઢો તો તે ઉડે

Answers

Answered by kmakw123456
35

Answer:

બાજરી આવે છૅ બાજરી બાજરી

Answered by poonammishra148218
0

Answer:

બાજરી આવે છૅ બાજરી બાજરી

Explanation:

Step 1: બાજરી (અંગ્રેજી: મિલેટ) એ અત્યંત પરિવર્તનશીલ નાના-બીજવાળા ઘાસનો સમૂહ છે, જે સમગ્ર વિશ્વમાં ધાન્ય પાકો અથવા ચારા અને માનવ ખોરાક માટે અનાજ તરીકે વ્યાપકપણે ઉગાડવામાં આવે છે. સામાન્ય રીતે બાજરી તરીકે ઓળખાતી મોટાભાગની પ્રજાતિઓ Paniceae જનજાતિની છે, પરંતુ કેટલીક બાજરી અન્ય વિવિધ ટેક્સાની પણ છે.

Step 2: બાજરો કે બાજરી (અંગ્રેજી: Pearl millet, વૈજ્ઞાનિક નામ: Pennisetum glaucum) એ બાજરાની બહોળાપણે ઉગાડવામાં આવતી જાત છે. જે આફ્રિકા અને ભારતીય ઉપખંડમાં પ્રાગૈતિહાસિક સમયથી ઉગે છે. સામાન્યપણે એ સ્વીકારવામાં આવેલું છે કે બાજરાની આ જાત આફ્રિકામાં ઉત્પન્ન થયેલી અને ત્યાંથી ભારતમાં આવી. અગાઉના પુરાતત્વીય દસ્તાવેજો અનુસાર ઇ.પૂ. ૨૦૦૦માં બાજરાની આ જાત ભારતમાં આવી હશે, માટે તે પહેલા તેણે આફ્રિકામાં અનુકુલન સાધેલું હશે. તેના મૂળ ઉષ્ણકટિબંધીય આફ્રિકામાં મળે છે. આ પાક માટે વિવિધતાનું કેન્દ્ર પશ્ચિમ આફ્રિકાના 'સાહેલ' વિસ્તારમાં છે. પછીથી દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં અને દક્ષિણ એશિયામાં પણ તેની ખેતી થવા લાગી. યુ.એસ.માં ૧૮૫૦માં આ જાતનાં બાજરાની ખેતી શરૂ થયાના અને બ્રાઝિલને આ પાકનો પરિચય ૧૯૬૦માં થયાના દસ્તાવેજો મળે છે.

Step 3: બાજરી એ શબ્દ છે ત્રણ અક્ષરનું એવું કયું નામ કે પહેલો અક્ષર કાઢો તો તે ચમકે , વચ્ચેનો અક્ષર કાઢો તો તે ખુલે અને છેલ્લો અક્ષર કાઢો તો તે ઉડે.

સમજૂતી:

પહેલો અક્ષર કાઢો તો તે ચમકે - જરી

વચ્ચેનો અક્ષર કાઢો તો તે ખુલે - બારી

છેલ્લો અક્ષર કાઢો તો તે ઉડે. - બાજ

અન્ય જાણકારી:

જરી ચમકે છે.

બારી ખુલે છે.

બાજ ઉડે છે.

Learn more about similar questions visit:

https://brainly.in/question/27014833?referrer=searchResults

https://brainly.in/question/29393648?referrer=searchResults

#SPJ3

Similar questions