Geography, asked by pandyaganpat, 5 months ago

ત્રણ અક્ષરનું એવું કયું નામ કે પહેલો અક્ષર કાઢો તો તે ચમકે , વચ્ચેનો અક્ષર કાઢો તો તે ખુલે અને છેલ્લો અક્ષર કાઢો તો તે ઉડે ....​

Answers

Answered by vraj3407
12

Answer:

બાજરી

Explanation:

બાજ-ઉડે

જરી-ચમકે

બારી-ખુલે

Similar questions