Social Sciences, asked by sheetaltank13811, 7 months ago

રાજ્ય કારોબારી અને વહીવટી કારોબારી વચ્ચે શું તફાવત છે ?​

Answers

Answered by tkhushi19
3

Answer:

પ્રજાસત્તાક ભારતની સંસદ (સામાન્ય રીતે તે ભારતીય સંસદ તરીકે ઓળખાય છે) એ પ્રજાસત્તાક ભારતમાં કાયદા ઘડનારી સર્વોચ્ચ સભા છે. માત્ર સંસદ જ કાયદા ઘડવા અંગે સર્વોપરીતા ધરાવે છે અને તેથી ભારતમાં તમામ રાજકીય માળખા પર તેની અંતિમ સત્તા રહેલી છે.

Similar questions