Hindi, asked by dhwani74, 7 months ago

કવિ પ્રેમળતા પ્રગટાવવાનું શા માટે કહે છે ?

Answers

Answered by desailucky69
1

Answer:

ઉત્તર : જીવનમાં ડગલે અને પગલે આવતી અડચણો મુશ્કેલીઓ તેમજ દુઃખો સામે લડવા પ્રેમળતા જ એક માત્ર અમોઘ શસ્ત્ર છે. એ અમોઘ શસ્ત્રથી આપણા વ્યવહારોમાં સુગંધ ફેલાવીને, જીવનને સાર્થક કરવા માટે કવિ પ્રેમળતાપ્રગટાવવાનું કહે છે.

Similar questions