Hindi, asked by riddhiv85, 7 months ago

પ્રશ્ન-૨
મને ઓળખી કાઢો.
(૧) મારા માથે કલગી હોય છે અને હું ટહુકા કરું છું.
(૨) મારી ચાંચ લાલ રંગની હોય છે અને મને મરચું બહુ ભાવે છે.
(૩) મારી ચાંચ સોય જેવી છે અને હું પાંદડાં સીવીને સુંદર માળો બનાવું છું
(૪) હું ચાંચથી ઝાડને કાણાં પાડીને તેમાંથી કીડા ખાઉ છું.
(૫) હું રાત્રે જાગું છું અને દિવસે સૂઈ જાઉ છું.
અ.નિ. વિવિધ વયજૂથનાં લોકો પ્રાણીઓ અને પક્ષીઓની ખોરાકની જરૂરિયાતો, ખોરાક અને પાણીની
ઉપલબ્ધિ તથા તેમના ઘર અને આડોશપાડોશના પાણીના ઉપયોગ અંગેનું વર્ણન કરે છે.
પ્રશ્ન-૩ (અ) નીચે આપેલ સજીવો પાણી ક્યાંથી મેળવે છે તે જણાવો.
(૧) વૃક્ષો (૨) પ્રાણીઓ (૩) માણસો
પ્રશ્ન-૩ (બ) વરસાદ કરા સ્વરૂપે વરસે છે. અહીં કરા’ એટલે શું?​

Answers

Answered by vasantparmar2467
1
  1. મારી ચાંચ સોય જેવું છે ને હું સુંદર માળો બનાવું
Similar questions