[આ નીચે આપેલા ગધખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરો અને યોગ્ય શીર્ષક આપો.
પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી ઉમદા અને સૌથી શિષ્ટ સાધન છે.
તેનો આનંદ અનેરો હોય છે. પુસ્તકની પ્રશસ્તિ કરીએ એટલી ઓછી. માણસને એની એવી મહોબ્બત
કે પુસ્તક સાથે તે હસે છે. ઉદાસ થઈ જાય છે, આનંદ પામે છે. પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે
વાતો કરવા લાગે છે અને પોતાની જાતને કયારેક તો માત્ર પુસ્તક પાસે જ તે ખૂલ્લી કરે છે. પુસ્તક
માનવીને માટે દિલોજાન દોસ્ત છે. પુસ્તક એક વિસ્મયકારક વસ્તુ છે તેને ભૌતિક શરીર હોય છે. એને
આમાં પણ હોય છે. વિચારો, લાગણીઓ, ધબકા રા, જ્ઞાન, માહિતી, કંઈ કેટલુંય સંયોજિત થઈને
તેમાંથી પુસ્તક બને છે. તેની સાથે તમે વાતો કરી શકો છો. સફર કરી શકો છો દીવાની પાસે એકલા
બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય એનો જેવો આનંદ દુનિયામાં એકે નથી.'.
Answers
Explanation:
«{týu „wý¼th :
nu‚wytu «&™…ºt «&™…ºt fw÷
PART-A PART-B „wý
¿tt™ (K) 22 06 28
Ë{s (U) 20 16 36
W…Þtus™ (A) 04 13 17
ftiþÕÞ (S) 04 15 19
fw÷ „wý 50 50 100
«&™tu™t MðY… …h „wý¼th : «&™…ºt - PART - A {txu....
«&™tu™wk MðY… «&™tu™e ËkÏÞt fw÷ „wý ykŒtrs‚ Ë{Þ
nu‚w÷ûte 50 50 75 r{r™x
«&™tu™t MðY… …h „wý¼th : «&™…ºt - PART - B {txu....
«&™tu™wk MðY… «&™tu™e ËkÏÞt fw÷ „wý ykŒtrs‚ Ë{Þ
r™ƒkÄ÷ûte (EQ) 04 23 60 r{r™x
xqkfsðtƒe (SQ) 03 12 35 r{r™x
yr‚ xqkfsðtƒe (VSQ) 06 15 25 r{r™x
13 50 120 r{r™x
«&™…ºt™t frX™‚t {qÕÞ™e Vt¤ðýe :
frX™‚t «&™…ºt™tu „wý¼th fw÷
PART-A PART-B
Ëh¤ 25 (50 xft) 25 (50 xft) 50
{æÞ{ 20 (40 xft) 15 (30 xft) 35
frX™ 05 (10 xft) 10 (20 xft) 15
fw÷ 50 (100 xft) 50 (100 xft) 100
Answer:
પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ પૈસા અને પદવીની બહુ
વિશ્વાસ કરવા જેવો નથી તે વાત રાવણના ઉદાહરણ દ્વારા સમજાવી છે પૈસા અને પદવી મળતાં કેટલાક લોકોને અહંકાર આવી જાય છે, પરંતુ સંજોગો ક્યારે બદલાય એની કોઈને ખબર નથી. સંજોગો બદલાનાં કરોડપતિ રોડપતિ થતાં વાર લાગતી નથી. મૌરી પદવી ધરાવનાર વ્યક્તિએ પણ પદ છોડવું પડે છે. રાવણ લંકાનો રાજા હતો. કહેવાય છે કે તેની નગરી લંકા સોનાની બનેલી હતી. રાવણને કીર્તિ અને સંપત્તિનું ભારે અભિમાન હતું. સંજોગો બદલાતાં તેની સોનાની નગરી લંકાનો નાશ થતાં વાર લાગી નહિ. તેની કીર્તિ પણ ધૂળમાં રોળાઈ ગઈ.
મનુષ્ય પૈસો અને પદવી મળતાં તેનું અભિમાન ન કરવું જોઈએ બંનેનો વિવેકથી ઉપભોગ કરવો જોઈએ.