પદાથનિ ધનતા કોને કહે છે?
Answers
Answer:
પાણી એ પૃથ્વીની સપાટી પર આવેલું સૌથી વધુ માત્રામાં અસ્તિત્વ ધરાવતું સંયોજન છે અને પૃથ્વી ગ્રહની સપાટીનો લગભગ 70 ટકા હિસ્સો રચે છે. પ્રકૃતિમાં તે પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. પ્રમાણભૂત તાપમાન અને દબાણે તે પ્રવાહી અને વાયુ સ્થિતિ વચ્ચે ગતિક સંતુલનમાં હોય છે. ઓરડાના તાપમાને તે વાદળી ઝાંય સાથે લગભગ રંગહીન, સ્વાદહીન અને ગંધહીન પ્રવાહી સ્વરૂપે હોય છે. ઘણા પદાર્થો પાણીમાં ઓગળે છે અને તેને સામાન્ય રીતે સાર્વત્રિક દ્રાવક તરીકે ઓળખવામાં આવે છે. આ ગુણધર્મને કારણે પાણી પ્રકૃતિમાં અને વપરાશમાં ભાગ્યેજ શુદ્ધ હોય છે અને તેના કેટલાક ગુણધર્મો શુદ્ધ પદાર્થના ગુણધર્મોથી સહેજ બદલાઇ શકે છે. જો કે એવા ઘણા સંયોજનો છે કે જે પાણીમાં અદ્રાવ્ય છે. પાણી એક માત્ર સામાન્ય પદાર્થ છે કે જે તમામ ત્રણેય પદાર્થની સ્થિતિમાં કુદરતી રીતે જોવા મળે છે. અન્ય ગુણધર્મ માટે જુઓ રાસાયણિક ગુણધર્મો પૃથ્વી પર જીવન માટે પાણી જરૂરી છે.[૩] પાણી માનવીના શરીરનો 55 ટકાથી 78 ટકા હિસ્સો રચે છે.[૪]